Vhalam Avo Ne - Love Ni Bhavai Song Credits :-


Song - Vhalam Avo Ne

Singer - Jigardan Gadhavi 

Lyrics - Niren Bhatt

LableGujrati Song



હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું

તું લઈ ને આવે લાગણી નો મેળો રે

સાથ તું લાંબી મજલ નો

સાર તું મારી ગઝલ નો

તું અધુરી વાર્તા નો છેડો રે


મીઠડી આ સજા છે, દર્દો ની મજા છે

તારો વિરહ પણ લાગે વાહલો રે


વાલમ આવો ને, આવો ને

વાલમ આવો ને, આવો ને

માંડી છે love ની ભવાઈ

ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ

તા થૈયા-થૈયા, તા થૈયા થૈ


કે વાલમ આવો ને, આવો ને

મન ભીંજાવો ને, આવો ને

કેવી આ દિલ ની સગાઇ?


કે માંડી છે love ની ભવાઈ

ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ

તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ


રોજ રાતે કે સવારે ચાલતા-ફરતા

હું અને તારા વિચારો મારતા ગપા


તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો

હર વાત માં હું જાત ભૂલું રે


કે વાલમ આવો ને, આવો ને

વાલમ આવો ને, આવો ને

માંડી છે love ની ભવાઈ

ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ

તા થૈયા-થૈયા, તા થૈયા થૈ


કે વાલમ આવો ને, આવો ને

મન ભીંજાવો ને, આવો ને

કેવી આ દિલ ની સગાઇ?


કે માંડી છે love ની ભવાઈ

ઓ, તા થૈયા-થૈયા, તા થૈયા થૈ

તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ

થૈયા-થૈયા, તા થૈયા થૈ

તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ


યાદો ના બાવળ ને

આવ્યા ફૂલ રે હવે

તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે

(થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)


સપના, આશા, મંછા

છોડ્યા મૂળ રે હવે

તું આવે તો દુનિયા આખી

હેજી, ધૂળ રે હવે

ધૂળ રે હવે (થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)

ધૂળ રે હવે (તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ)


થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ

તા થૈયા-થૈયા, તા થૈયા થૈ

તા થૈયા-થૈયા, તા થૈયા થૈ, ઓ


Listen on :-